આ અંગેની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ જામકંડોરણાના પીપરડી ગામની સીમમાં લેમ્પના અંજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે જામકંડોરણાના પીએસઆઇ વી.એમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ દ્રારા જુગારની સફળ રેડ કરી હતી. આ રેડ દરમ્યાન દિગ્વિજયસિંહ ઉર્ફે દિગો અનિદ્ધસિહ જાડેજા (રહે. ઈન્દિરા નગર જામકંડોરણા), હરપાલસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. પાદરીયા), પરાક્રમસિંહ પ્રધુમ્નસિંહ ઝાલા (રહે.ચાંદની ચોક જામકંડોરણા), ગીરીરાજસિંહ રામસિંહ વાળા (રહે.પીપરડી), રવીરાજસિંહ અનોપસિંહ જાડેજા (રહે.વાવડી) અને ગોપાલ હરગોવિંદભાઈ સારા (રહે.પટેલ ચોક જામકંડોરણા)ને ૪૨,૩૨૦ રોકડ રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. જામકંડોરણા પોલીસ દ્રારા જુગાર ધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ જુગારની સફળ રેડમાં જામકંડોરણાના પીએસઆઇ વી.એમ.ડોડીયા, પો.હેડ.કોન્સ. રામાભાઈ રાડા, પો. કોન્સ. નિકુલભાઈ પપાણીયા અને મચ્છાભાઈ ચીરોડીયા જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech