ભાજપ હોઈ કે કોંગ્રેસ બંને પક્ષના પરિવાર હોઈ કે પછી કાર્યકર કાયદાનું પાલન કરવાને બદલે રોફ જમાવતા વધુ જોવા મળે છે.શહેરના એસ્ટ્રોન ચોકમાં કોંગી કોર્પેારેટરના ભત્રીજા સાથેના યુવકની કાર ટ્રાફિકને અડચણ પ થતી હોઈ તેમાં લોક મારી દડં ભરવાનું કહેતા .૬૦૦નો દડં નથી ભરવો અને ટોઈંગ કરીને ગાડી કેમ લઇ જા છો ? કહી એએસઆઇનો કોલર પકડી ધમકી આપી હતી. બનાવ પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને બંને શખ્સોને ક્રેન વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા,આ બનાવ અંગે ટ્રાફિક પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા નિર્મળસિંહ કનકસિંહ જાડેજાએ એ–ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં દૂધ સાગર રોડ હૈદરી ચોક અલી પેલેસમાં રહેતા બિલાલ દિલાવર ઉઠમણા અને અકરમ રફીકભાઇ દાઉદાણી સામે ફરજ કાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવાયું છે કે, ગઈકાલે બપોરે ટીઆરબી જવાન સાથે ફરજ પર પેટ્રોલીંગમાં હતા ત્યારે એસ્ટ્રોન ચોકમાં મેહત્પલ મોબાઈલ પાસે વાહન અડચણ પ પડા હતા જેમાં આઈ–૨૦ કાર જીજે ૦૩ એલ.બી.૬૯૫૨ નંબરની ટ્રાકીકને નડતરપ હોવાથી તેમાં ફરજ પરના ટીઆરબી જવાન વિનોદભાઈ સોલંકીને લોક મારવાનું કહેતા તેને લોક માયુ હતું. બાદમાં પેટ્રોલીંગમાં નીકળી ગયા હતા દરમિયાન ટીઆરબી વિનોદભાઈના ફોનમાં આઈ–૨૦ કારના ચાલકનો ફોન આવ્યો હતો અને ગાડી મારી છે અહીં આવો કહેતા અમે તુરતં ત્યાં પહોંચ્યા હતા દરમિયાન કાર ચાલકએ કેટલો દડં છે પૂછતાં ૬૦૦ પિયા દડં નું કહેતા તેની સાથેનો બીજો વ્યકિત પણ આવ્યો હતો. અને ફોન માંથી કોઈને વાત કરવાનું કહેતા મેં તેને વાત કરવાની ના પાડી હતી આથી તેણે દડં ભરવાની ના પાડતા ગાડી ટોઈંગ કરવાનું સાથે રહેલા સ્ટાફને કહેતા બંને શખસો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને મને કહેવા લાગ્યા હતા હતા કે તને હત્પં જોઈ લવ છું, હાઇડ્રોલિક જેક એને વાગે નહિ એટલે બંનેને દૂર કરવા જતા મારો કોલર પકડી તું કેવી રીતે ગાડી ટ્રો કરે છે કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી બંનેને પકડી ક્રેન વાનમાં બેસાડીને એ ડિવિઝન પોલીસ મથકે લાવી બંનેના નામ પૂછતાં બિલાલ દિલાવર ઉઠમણા અને અકરમ રફીકભાઇ દાઉદાણી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને સામે કાયદેસરની ફરજમાં કવાટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકરમ દાઉદાણી કોંગ્રેસના કોર્પેારેટર મકબુલ દાઉદાણીનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech