BREAKING NEWS

સોમનાથ સાનિધ્યમાં તા.20 થી 24 સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાશે

  • November 06, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમ જ્યોતિર્લિંગ ભગવા સોમાા સાંધ્યિમાં તા.20 વેમ્બરી 24 વેમ્બર સુધી કાર્તિકી ૂર્ણિમાો મેળો યોજાશે. જિલ્લ ા સેવા સદ, ઈણાજ ખાતે કલેક્ટર જિતેન્દ્રસિંહ વાઘેલાા અધ્યક્ષસ્ો કાર્તિકી ૂર્ણિમા મેળાા સુચા આયોજ અંગે એક બેઠક યોજાઈ હતી.
શ્રદ્ધાળુઓ અે મેળાી મુલાકાતે આવતા ાગરિકો વ્યવસ્તિ રીતે મેળો માણી શકે એ માટેા વહીવટી તંત્ર અે સોમા ટ્રસ્ટા આયોજ વિશે કલેક્ટરએ ઉસ્તિ સર્વે અધિકારીઓ સો વિગતવાર ચચર્િ કરી હતી. 



કલેક્ટરએ પ્રદર્શ સ્ટોલ તેમજ રાઈડ્સ, ાણીી વ્યવસ્ા, વીજ ુરવઠા જાળવણી, ફૂડ સ્ટોલ, સ્ટોલ રી સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વાહ ાર્કિંગ, મેળામાં માળખાકીય સુવિધાઓી લઈ રાઈડ્સ ઈન્સ્ટોલેશ અંગેી કામગીરી સહિતી બાબતો વિશે ચચર્િ કરી હતી.
કલેક્ટર અે જિલ્લ ા ોલીસવડાએ મેળા દરમિયા કાયદો અે વ્યવસ્ા જાળવવા, ૂરતો ોલીસ બંદોબસ્ત, કાર અે બાઈકી અલગ-અલગ ાર્કિંગ વ્યવસ્ા િશ્ર્ચિત કરવા, આરોગ્ય સુવિધાઓ તેમજ મેળાા સ્ળ ર સ્વચ્છતા, ફાયર સેફ્ટી સહિતા મુદ્દાઓ અંગે માર્ગદર્શ આી અે ાગરિકોી સુવિધાલક્ષી આયોજ અંતર્ગત વિશેષ તકેદારી રાખવા માટે જણાવ્યું હતું.


મેળા અંતર્ગત સોમા મંદિરા જરલ મેેજર વિજયસિંહ ચાવડાએ પ્રેઝન્ટેશા માધ્યમી ખાણી-ીણીા વિવિધ સ્ટોલ, બાળકો માટેી મોરંજક રાઈડ્સ સહિતી વ્યવસ્ાઓ, એન્ટ્રી અે એક્ઝિટ ોઈન્ટ, સફાઈ વ્યવસ્ા સહિતી સંકલિત વ્યવસ્ાઓ વિશે પ્રેઝન્ટેશ રજૂ કરી ઉસ્તિ સર્વેે અવગત કરાવ્યાં હતાં.


આ બેઠકમાં વિાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી સર્વ જે.વી.કાકડિયા, અજય શામળા,  ાયબ ોલીસ અધિક્ષક સી.ી. ખટાણા સહિત આરટીઓ, એસટી, આરોગ્ય, માર્ગ અે મકા વિભાગ સહિત સંલગ્ન વિભાગા અધિકારીઓ ઉસ્તિ રહ્યાં હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application