BREAKING NEWS

સૌરાષ્ટ્ર દેશે વિશદેઅતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ્ ।

  • August 13, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રદેશે વિશદેઅતિરમ્યે જ્યોતિર્મયં ચન્દ્રકલાવતંસમ્ ।

શ્રાવણના પ્રથમ દિવસે પ્રભાતની પવિત્ર આભા વચ્ચે સોમનાથ મહાદેવના પ્રથમ દર્શન જાણે શ્રદ્ધાને સ્વરૂપ મળ્યું હોય એવી અનુભૂતિ કરાવે છે; એક તરફ અનાદિકાળથી ગર્જતો અરબી સમુદ્ર, બીજી તરફ સમયના અસંખ્ય પ્રહારો સહન કરીને અડગ ઊભેલું સોમનાથનું શિખર અને મધ્યમાં જ્યોતિર્લિંગના શાંત, તેજસ્વી દર્શન, જ્યાં ભક્તિ, ઇતિહાસ અને અનંત શિવતત્ત્વ એક જ ક્ષણે એકરૂપ થઈ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News