આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજની વંડીએથી રાત્રે ૯ કલાકે વેરાવળ ગામના ખારવા યુવાનો દ્રારા ભગુડા ધામ (માં મોગલ)ના દર્શનની પદયાત્રાનું આયોજન કરેલ હતું આ યુવાનોને વેરાવળ સમસ્ત ખારવા સમાજની વાડીના પટાંગણમાંથી વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા હસ્તે યાત્રાનો પ્રારભં કરાવેલ હતો વેરાવળ ખારવા સમાજના ૨૦ યુવાનોનું વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા તમામ આગેવાનોના હસ્તે આ ૨૦ જેટલા યુવાનોને હારતોડા કરી અને તેમની પદયાત્રા સફર થાય તે આશિષથી શવાત કરવામાં આવી હતી આ પ્રસંગે ખારવા સમાજના ઉપપટેલ, બાબુભાઇ આગિયા, મંત્રી નારણભાઈ બાંડીયા, વેરાવળ મચ્છીમાર એસોસિએશન ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, હોડી એસોસિઅનના પ્રમુખ હીરાભાઈ વધાવી, તથા તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો સાથે રહીને ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
Breaking: રાજકોટના લોકમેળાના ઉદ્ધાટનમાં જીતુ વાઘાણી નહીં આવે, કેબનિટની બેઠકને કારણે ઉપસ્થિત નહીં રહી શકે
રાજકોટમાં ચૌધરી સ્કૂલ મેદાનમાં મટકીફોડ સ્પર્ધા સાથે ધમાલ રાસ યોજાશે: નવું આકર્ષણ ઉમેરાયું
નેપાળ જેવો જળપ્રલય ભારતમાં પણ આવી શકે: હિમાલયના 12 ગ્લેશિયર ખતરનાક સ્થિતિમાં
પર્યુષણ નિમિતે રાજકોટમાં તા.૮થી ૧૬ સપ્ટે. કતલખાના બંધ રાખવા મનપાનું જાહેરનામું
OBC ક્રીમી લેયર પર કેન્દ્રને ઝટકો; સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech