BREAKING NEWS

જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો

  • September 22, 2026 09:49 AM 

જોરદાર ધુમ્મસ છવાઈ આટકોટ જંગવડ પાંચવડા જીવાપર સાણથલી બળધોઈ ચીતલીયા કાનપર વિસ્તારમાં ધુમ્મસ છવાઈ ભાવનગર હાઈવે પર વાહનો ધીમાં ચાલ્યા હતા વીઝીબીલીટી ધટી જતાં વાહન ચાલકો ને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું વહેલી સવારે 4 વાગ્યા થી જોરદાર ધુમ્મસ છવાઈ લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડતું હતું,કુદરત ની ડબલ ઋતુ નો લોકો અનુભવ કરી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News