આજકાલ પરિવારને પૂરો સાથ-સહકાર મળ્યો છે-પ્રવિણ ગજરા

  • June 02, 2025 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ દૈનિકની વાર્ષિક લવાજમ યોજનાના મેગા ડ્રોમાં એજન્ટ પ્રવિણભાઇ ગજરાએ જણાવ્યું હતું કે, જામનગરમાં આજકાલ દૈનિકની શરૂઆત થઇ ત્યારથી હું આજકાલ પરિવાર સાથે સંકળાયેલો છુંં. આજકાલ પરિવારનો હરહંમેશ પૂરો સાથ-સહકાર મળ્યો છે અને હજુ પણ મળતો રહેશે. તેમ તેમણે કહ્યું હતું.

​​​​​​​ સોશ્યલ મીડીયાના પડકારો વચ્ચે અખબાર ચલાવવું અઘરૂ  છે. ખાસ કરીને વિતરકભાઇઓ માટે અખબારનો વ્યવસાય અઘરો બન્યો છે. ત્યારે વિતરક ભાઇઓને ખાસ સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application