પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. મુસાફરોની સુરક્ષા અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગુજરાતથી મુંબઈ તરફ જતી કેટલીક મહત્વની ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોના રૂટ ડાયવર્ટ (માર્ગ પરિવર્તન) કરવામાં આવ્યા છે.
રદ કરાયેલી ટ્રેનો
19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ (7 જુલાઈ)
19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ (7 જુલાઈ)
12941 ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (7 જુલાઈ)
12942 આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (9 જુલાઈ)
એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે:
- 12901 દાદર – અમદાવાદ (JCO 06.07.26)
- 12953 મુંબઈ સેન્ટ્રલ – હઝરત નિઝામુદ્દીન (JCO 06.07.26)
- 12925 બાંદ્રા ટર્મિનસ – અમૃતસર (JCO 06.07.26)
- 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા (JCO 06.07.26)
- 12927 દાદર – એકતા નગર (JCO 06.07.26)
- 12928 એકતા નગર – દાદર (JCO 06.07.26)
- 12009 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ (JCO 07.07.26)
- 12471 બાંદ્રા ટર્મિનસ – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા (JCO 06.07.26)
- 22451 બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ (JCO 06.07.26)
- 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ (JCO 06.07.26)
- 22963 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ (JCO 06.07.26)
- 14708 દાદર – હનુમાનગઢ જંક્શન (JCO 06.07.26)
- 22927 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ (JCO 06.07.26)
- 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા (JCO 06.07.26)
મેમુ સેવાઓ રદ (JCO 06.07.26)
- 61001 બોરીવલી – વસઈ રોડ
- 61003 વસઈ રોડ – દિવા જંક્શન
- 69168 વસઈ રોડ – પનવેલ
- 61005 વસઈ રોડ – દિવા જંક્શન
- 61007 વસઈ રોડ – દિવા જંક્શન
- 69166 વસઈ રોડ – પનવેલ
- 61021 વસઈ રોડ – દિવા જંક્શન
- 61009 વસઈ રોડ – દિવા જંક્શન