શહેરમાં દાના અલગ–અલગ ત્રણ દરોડામાં દાની ૨૨ બોટલ સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.જેમાં એરપોર્ટ પોલીસે બામણબોર ચેક પોસ્ટ પાસેથી એકિટવા ચાલકને ૧૨ બોટલ સાથે ભકિતનગર પોલીસે હત્પડકો કવાર્ટર પાસેથી શખસને ૧૨ બોટલ સાથે અને આજીડેમ પોલીસે લીલી સાજડીયાળીના શખસને ૨ બોટલ દા સાથે ઝડપી લીધો હતો.
એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે ચેકિંગ દરમિયાન બામણબોર ચેક પોસ્ટ પાસેથી એકિટવા લઇ નિકળેલા શખસને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી દાની ૧૨ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે એકિટવા ચાલક જયરાજ ભીખુભાઇ પટગીર(રહે ચોટીલા) ને ઝડપી લઇ તેની પાસેથી દાની બોટલ અને એકિટવા સહિત કુલ .૨૯,૮૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જયારે અન્ય એક દરોડમાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે રાજ સમઢીયાળાથી લીલી સાજડીયાળી રોડ પરથી સુભાષ પુનમસિંહ ડામોર(ઉ.વ ૨૧ રહે. લીલી સાજડીયાળી લાખાભાઇની વાડીએ) ને દાની બે બોટલ કિ.. ૧૫૦૦ સાથે ઝડપી લઇ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ભકિતગનર પોલીસે હત્પડકો કવાર્ટર અરવિંદભાઇ મણીયાર શેરી નં.૧૨ પાસેથી મહેશ ઉર્ફે લાલો રામશીગભાઇ ખાખરીયાને દાની આઠ બોટલ કિ. ૪ હજાર સાથે ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech