રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઇકાલે સાર્વત્રિક હળવોથી ભારે વરસાદ વરસતા રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ 82માંથી ચાર ડેમમાં દોઢ ફૂટ સુધી નવા નીરની આવક થઇ હતી અને બાવન ડેમ ઉપર અડધોથી ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ચોમેર વરસાદથી રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલનો ક્ધટ્રોલ રૂમ રાતભર ધમધમ્યો હતો.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલના જણાવ્યા મુજબ ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીના છેલ્લા 24 કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લામાં ખોડાપીપર ડેમમાં અડધો ફૂટ, મોરબી જિલ્લામાં 0.23 ફૂટ, જામનગર જિલ્લામાં ફોફળ-2 ડેમમાં દોઢ ફૂટ અને કંકાવટી ડેમમાં પોણો ફૂટ નવા પાણીની આવક નોંધાઇ છે.
હજુ વરસાદની આગાહીને પગલે એલર્ટ રહેવા સુચના જારી કરાઇ છે.
કઇ ડેમ સાઇટ કેટલો વરસાદ નોંધાયો
રાજકોટ જિલ્લો
ભાદર-1 06 મીમી
ફોફળ એક ઇંચ
વેણું-2 અઢી ઇંચ
આજી-2 એક ઇંચ
આજી-3 દોઢ ઇંચ
સુરવો અડધો ઇંચ
ગોંડલી દોઢ ઇંચ
વાછપરી અઢી ઇંચ
ન્યારી-1 04 મીમી
ન્યારી-2 દોઢ ઇંચ
મોતીસર પોણો ઇંચ
ખોડાપીપર એક ઇંચ
લાલપરી પોણો ઇંચ
છાપરવાડી-1 અડધો ઇંચ
ઇશ્વરીયા પાંચ મીમી
કરમાળ અડધો ઇંચ
ભાદર-2 એક ઇંચ
કરણુંકી પોણો ઇંચ
ઘેલો સોમનાથ અઢી ઇંચ
માલગઢ ત્રણ ઇંચ
મોરબી જિલ્લો
મચ્છુ-1 દોઢ ઇંચ
મચ્છુ-2 દોઢ ઇંચ
ડેમી-1 દોઢ ઇંચ
ડેમી-2 અડધો ઇંચ
ઘોડાધ્રોઇ એક ઇંચ
બ્રાહ્મણી-2 05 મીમી
મચ્છુ-3 સાડા ત્રણ ઇંચ
જામનગર જિલ્લો
સસોઇ દોઢ ઇંચ
ફુલઝર-1 બે ઇંચ
સપડા દોઢ ઇંચ
ફોફળ-2 દોઢ ઇંચ
ઉંડ-3 ચાર ઇંચ
રંગમતી સવા ઇંચ
ઉન્ડ-1 સવા ઇંચ
ઉન્ડ-2 બે ઇંચ
વાડીસંગ પોણો ઇંચ
ફુલઝર કો.બા. સવા ઇંચ
ઉમિયાસાગર 15 મીમી
સસોઇ-2 દોઢ ઇંચ
દ્વારકા જિલ્લો
સાની 20 મીમી
ઘી સવા ઇંચ
વર્તુ-1 10 મીમી
ગઢકી બે ઇંચ
વર્તુ-2 20 મીમી
સોનમતી 10 મીમી
શેઢા ભાડથરી સવા ઇંચ
વેરાડી-1 દોઢ ઇંચ
સિંધણી દોઢ ઇંચ
કાબરકા 15 મીમી
મીણસાર વાનાવડ 10 મીમી
પોરબંદર જિલ્લો
સોરઠી ડેમ 15 મીમી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech