પોરબંદરના વિસાવાડા ગામે રહેતા યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે.
વિસાવાડાના રણજીત કેશવાલાએ મીયાણી મરીન પોલીસમાં એવુ જાહેર કર્યુ છે કે જયમલ કેશુભાઇ કેશવાલા ઉ.વ. ૨૬એ તા. ૨૩-૩ના તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન જયમલનું મોત નિપજ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech