BREAKING NEWS

જામનગરમાં વિપ્ર યુવાનનો અગમ્ય કારણોસર આપઘાત

  • November 25, 2025 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં માધવબાગ નજીક કોપર સીટી વિસ્તારમાં રહેતા યોગેશ બળવંતરાય ભોગાયતા (ઉ.વ.૩૪) નામના વિપ્ર યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દોરડુ બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ હતી.
​​​​​​​

આ બનાવ અંગે મૃતકની પત્ની નેહલબેન યોગેશભાઈ ભોગાયતાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળીને આ મામલે તપાસ આદરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application