BREAKING NEWS

જામનગર: નાની નાગાજણ ગામમાં ઝેરી દવા પી યુવકે મોત મીઠુ કર્યુ

  • August 05, 2026 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાની નાગાજણ ગામમાં ઝેરી દવા પી યુવકે મોત મીઠુ કર્યુ

પત્ની ચાલી જતા મનમાં લાગી આવવાથી પગલુ ભર્યુ

કાલાવડના નાની નાગાજણ ગામની વાડી ખાતે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું.

મુળ જાંબવા જીલ્લાના છોટી ઇટારા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના નાની નાગાજાર ગામના રાવતભાઇની વાડીએ રહેતા મજુરી કરતા કરણ લક્ષમણભાઇ બાંભણીયા (ઉ.વ.૨૫) નામનો યુવાનની પત્ની તેણીના પિતા સાથે જતી રહેતા આ બાબતનું મનમાં લાગી આવતા તા. ૧૩ના બપોરના સુમારે કરણભાઇએ ઝેર દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયુ છે આ અંગે દિલીપભાઇ બાંભણીયાએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application