ખંભાળીયા: કોલેજ જવા નીકળેલી ભરાણા ગામની યુવતિ લાપત્તા થઇ
ખંભાળીયા: કોલેજ જવા નીકળેલી ભરાણા ગામની યુવતિ લાપત્તા થઇ
July 03, 2026 12:09 PM
ખંભાળીયા: કોલેજ જવા નીકળેલી ભરાણા ગામની યુવતી લાપત્તા થઇ
ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં રહેતી જાનકીબા વાઝા ૧૮ વર્ષ ૬ મહિના ગત તા. ૩૦ના સવારના સુમારે ઘરેથી જામનગર મહિલા કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ પરત નહી આવતા ગુમ થઇ છે, ઘઉંવર્ણી અને શરીરે લાલ કલરનો ડ્રેસ પહેરેલ હતો, જમણા હાથમાં અંગ્રેજીમાં જે ત્રોફાવેલ છે, ગુમ થવા અંગે રવિરાજસિંહ જયેન્દ્રસિંહ વાઝા દ્વારા વાડીનાર મરીન પોલીસમાં જાણ કરવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.