જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી, પથારા, હોર્ડીગ્સ દૂર કરાયા
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી, પથારા, હોર્ડીગ્સ દૂર કરાયા
September 16, 2026 03:50 PM
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી, પથારા, હોર્ડીગ્સ દૂર કરાયા
જામનગરમાં મહાનગરપાલીકા દ્રારા પ્રદર્શન ગ્રાઉન્ડ, જિલ્લા પંચાયતથી સાત રસ્તા સુધી રેંકડી,પથારા અને હોર્ડીગ્સ દૂર કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં શ્રાવણી મેેળાનું આયોજન મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. શ્રાવણી મેળો પૂર્ણ થયા બાદ આજરોજ મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં તથા જિલ્લા પંચાયતથી સાત રસ્તા સુધી માર્ગની બંને બાજુ રેંકડી, પથારા અને હોર્ડીગ્સ તથા અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.