આટકોટની બેન્ક ઓફ ઇન્ડિયાની KYCના નામે લેટર ફરતાં કેટલાક ખાતા ધારકોનાં ફોન હેક થઈ ગ્યા
આટકોટની બેન્ક ઓફ ઇન્ડિયાની KYCના નામે લેટર ફરતાં કેટલાક ખાતા ધારકોનાં ફોન હેક થઈ ગ્યા
October 02, 2026 09:06 AM
આટકોટ બેન્ક ઓફ ઇન્ડિયા ની નાં કેવાયસી ના લેટર નામ ના લેટર ખાતા ધારકો ના મોબાઈલ ફોનમાં આવતાં ખાતા ધારકો એ આ નંબર પર વાત કરતા ફોન હેક નાં બનાવો બન્યા છે ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયા દા્વારાનોટીસ બોર્ડ પર ખાતાધારકોને ચેતવણી આપવામાં આવે કે આવા કોઈ બેંક દ્વારા લેટર મૂકવામાં આવ્યા નથી હેકર દ્વારા ફોનમાં મૂકી ખાતાધારકોને ખાતા સાફ કરવા માટે આવા લેટર બનાવી અને મૂકી રહ્યા છે માટે કોઈ બેંકના ખાતા ધારકોએ આવા લેટર ખોલવા નહીં તેમજ એમાં રહેલા નંબર પર ફોન કરવો નહીં. લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે હેકરો દા્વારાઅવી નવી પીડીએફ ફાઈલ મોકલે તો તે ખોલવી નહીં બેંક દ્વારા કોઈ ગ્રાહકોને આવા લેટર આપવામાં આવતા નથી માટે કોઈએ આવી લીંક ખોલવી નહીં એમ જ મોબાઈલ માં આવતા આમંત્રણ પત્રિકા ઈ ચલણ. સહિત હેકરો દ્વારા મોકલવામાં આવે છે માટે સાવચેતી રાખવી હાલમાં સોશિયલ મીડિયામાં bank of india ની આ લેટર ફોડ છે ત્યારે લોકોએ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી આટકોટ તેમજ આજુબાજુના બેન્કના ખાતા ધારકોએ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે