વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કાલાવડ તાલુકામાં આવેલ આંગણવાડી ખાતે કાર્યક્રમ યોજાયો
૨૮ જેટલી કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે અંતર્ગત માસિક સ્વચ્છતા, સેનેટરી પેડ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું
જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખરેડીના ડેરી ગામની આંગણવાડી ખાતે આરોગ્ય ટીમના એમ.પી.ડબલ્યુ પીયુષભાઈ વાઘેલા , એફ.એચ.ડબલ્યુ અંજુબેન નિસરતા, ગામના આશા કાર્યકર હંસાબેન પરમાર અને આંગણવાડી વર્કર રેખાબેન દ્વારા વિસ્તારની ૨૮ જેટલી કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે અંતર્ગત માસિક સ્વચ્છતા, સેનેટરી પેડ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech