મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજેે સવારથી સરદારનગર વિસ્તારમાં પહોંચી જઇ હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરદારનગર વિસ્તારમાં જેટકો કંપનીની દિવાલ પર આગામી દિવસોમાં ચિત્રાંકન સ્પર્ધા યોજાનાર હોય આ દિવાલને ફરતી નાની મોટી કેબીનો તેમજ લારી સહિતના દબાણો થયા હોય આ તમામ દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરી દિવાલને દબાણમુકત કરી રંગરોગાન પણ યુઘ્ધના ધોરણે હાથ ધરાયું હતું દરમિયાન આજ વિસ્તારમાં કોર્ટના સ્ટે. વાળી એક મોટી કેબીન પડી હોય જેને પણ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા હટાવી લઇ જપ્ત કરી હતી. સવારથી સરદારનગર વિસ્તારમાં હાથ ધરાયેલી દબાણ હટાવ કાર્યવાહી બપોરે એટલે કે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી જારી હોવાનું એસ્ટેટ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન...Live
May 12, 2025 07:23 PMધ્રોલમાં રાષ્ટ્ર માટે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
May 12, 2025 06:59 PMઆજથી દેશભરના ૩૨ એરપોર્ટ ખૂલ્યા, જામનગર એરપોર્ટ ડિરેક્ટરે વિગતો આપી
May 12, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech