કાશ્મીરમાં મૌસમની પહેલી હિમવર્ષા થઇ છે, પહાડો પર બરફની સફેદ ચાદર છવાઇ છે, વાહનો પણ બરફથી ઢંકાયેલા દેખાયા છે અને ઠંડીની સવારી આવી રહી હોવાના સંકેત મળ્યા છે, હવામાન ખાતું કહે છે કે, કાશ્મીરમાં આ વખતે હિમવર્ષા સમય કરતાં વ્હેલી શરુ થઇ છે, સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં હિમવર્ષા થતી હોય છે.
અને ત્યારબાદ તબક્કાવાર તેમાં વધારો થતો જાય છે, બીજી તરફ પવનની દિશા બદલાવાના કારણે દેશ આખામાં કાશ્મીર અને હિમાચલની હિમવર્ષાના પગલે ઠંડીનો માહોલ છવાઇ જાય છે, અગાઉ હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે, આ વખતે પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખતી હાજા ગગડાવતી ઠંડી પડવાની છે, અને ખરેખર આ આગાહીમાં આ વખતે કાંઇક દમ હોય એવું લાગે છે, કારણ કે, જે સમય કરતાં વ્હેલાં કાશ્મીરમાં હિમવર્ષા શરુ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
