ગૃહિણીઓને હમણાથી શાકભાજી ખરીદવા માટે પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડી રહ્યા છે, તો તેનું સૌથી મોટું કારણ કેટલીક આવશ્યક વસ્તુઓના ભાવમાં વધારો હોઈ શકે છે. સરકારી આંકડા અનુસાર, દેશનો છૂટક ફુગાવાનો દર ઓગસ્ટ ૨૦૨૬ માં ૪.૮૨% પર પહોંચી ગયો હતો, જે જુલાઈમાં ૪.૪૫% હતો. આદુ, ડુંગળી અને લસણ જેવા શાકભાજીના ભાવ ખાસ કરીને લોકોના ખિસ્સા પર અસર કરી છે.આ ચીજો માટે પહેલા કરતા દોઢા ભાવ આપવા પડી રહ્યા છે. બીજી તરફ અમુક શાકભાજી સસ્તા પણ થયા છે. ફુગાવા વચ્ચે એક સ્વાગત રાહત એ છે કે કેટલીક આવશ્યક શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં નમો નાદ ભકિતમય સંગીત સંઘ્યામાં શહેરીજનો ઝૂમી ઉઠયા
September 21, 2026 01:37 PMટાટા પરિવારની લડાઈ બોર્ડરૂમથી કોર્ટરૂમ સુધી પહોંચી શકેઃ 100 વર્ષ જૂનો સંબંધ તૂટવાના આરે
September 21, 2026 01:31 PMદ્વારકા જગતમંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી વાય.પી. ગઢવીની નિમણુંક
September 21, 2026 01:19 PMદ્વારકા: શિવરાજપુર બીચ પર ૧૪૨ લોકોએ સફાઈ અભિયાનમાં જોડાઈ આપી પર્યાવરણ જાળવણીની હાકલ
September 21, 2026 01:17 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
