અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. વિશ્વની જાણીતી ટેક્નોલોજી કંપ્ની આઈબીએમએ તેના ક્ધસલ્ટિંગ વિભાગની મોટાભાગની જગ્યાઓ માટે એચ-1બી વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપ્નીએ આ નિર્ણયથી અસરગ્રસ્ત કર્મચારીઓને અમેરિકાની બહાર અન્ય દેશમાં ટ્રાન્સફર થવા અથવા કંપ્ની છોડવાનો વિકલ્પ આપ્યો છે. આ પ્રક્રિયા 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી છે.
આ નિર્ણય આઈબીએમના સૌથી મોટા બિઝનેસ વિભાગ આઈબીએમ ક્ધસલ્ટિંગને લાગુ પડશે. આ વિભાગમાં વિશ્વભરમાં 1.50 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કંપ્નીએ આ નીતિથી કેટલા કર્મચારીઓ પ્રભાવિત થશે અથવા તેમાંથી કેટલા કર્મચારીઓ અમેરિકામાં કાર્યરત છે તેની સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
આઈબીએમના આ નિર્ણયની સૌથી વધુ અસર એચ-1બી વિઝા પર કામ કરતા વિદેશી કર્મચારીઓ અને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં રહેલા પ્રોફેશનલ્સ પર પડી શકે છે. અમેરિકામાં અનેક વિદેશી કર્મચારીઓની નોકરી અને કાયમી નિવાસની પ્રક્રિયા કંપ્ની દ્વારા મળતી વિઝા સ્પોન્સરશિપ પર આધારિત હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખોટો નિર્ણય પાછો ખેંચો, નહિતર વળતો પ્રહાર યુએસના ૨૦% ટેરિફ પ્રસ્તાવથી ડ્રેગન ભડક્યું
November 27, 2026 01:44 PMએઆઈ ડેટા સેન્ટર અવકાશમાં બનાવાશે સ્પેસેક્સને એક મિલિયન સેટેલાઈટની મંજૂરી
November 27, 2026 01:39 PMજામનગર: ફલ્લા-બેરાજા-વાવડી રોડનું તાત્કાલિક સમારકામ કરી ૫.૫ મીટર પહોળો કરવા માંગ
November 27, 2026 01:37 PMજામનગર: છોટી કાશીના વિશ્ર્વ પ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે ૫૬ ભોગ અન્નકૂટ દર્શન
November 27, 2026 01:34 PMઆઈબીએમએ યુએસ વિઝા સ્પોન્સરશિપ બંધ કરી: હવે સેંકડો ભારતીયોએ દેશ છોડવો પડશે
November 27, 2026 01:33 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
