ગરેજ ગામે પોલીસે આગેવાનો સાથે યોજી અગત્યની બેઠક

  • May 23, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવીબંદરના ગરેજ ગામના તમામ સમાજના આગેવાનો સાથે ગામામાં કોઈ વ્યાજે પૈસા આપતા હોય કે કોઈ અન્ય રીતે હેરાન પરેશાન કરતા હોય તો નિ:સંકોચપણે પોલીસની મદદ લેવા તથા સાયબર ફ્રોડ અંગે જ‚રી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application