જામનગર: WHO ના ગ્લોબલ ટ્રેડીશ્નલ મેડીસન સેન્ટરની મુલાકાત લેતા પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયા

  • August 03, 2026 11:44 AM 

જામનગર: WHO ના ગ્લોબલ ટ્રેડીશ્નલ મેડીસન સેન્ટરની મુલાકાત લેતા પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડીયા

રાજયના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જામનગરની ભાગોળે આવેલ ગોરધનપર નજીક નિર્માણધીન વિશ્ર્વ આરોગ્ય સંગઠનના ગ્લોબલ ટ્રેડીશ્નલ મેડીસન સેન્ટરની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલુ કેન્દ્ર સંપુર્ણ આધુનિક સુવિૂધાઓથી સજ્જ હશે. આ સમયે ઇટ્રાના ડાયરેકટર ડો. તનુજા નેસરી, કમિશનર દીપેશ કેડીયા, ડીડીઓ નીશા ચૌધરી, અધિક જિલ્લા મેજી.વિમલ ચૌધરી, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application