જામનગરની બાળ પ્રતિભાએ ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં નોંધાવ્યો રેકોર્ડ
જામનગરની બાળ પ્રતિભા પ્રાંસી ઇશીતા દેવાંગ પાટલીયાની પુત્રી પોણાબે વર્ષની નાની વયએ શ્રીરામ જયરામ જય જય રામનો મંત્ર ફકત ૩૦ સેક્ધડમાં પાંચ વખત સ્પષ્ટ ઉચ્ચારણ કરીને ઇન્ડીયન બુક ઓફ રેકોર્ડઝમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ સિધ્ધિ બદલ પ્રાંસીને નેશનલ લેવલનું મેડલ સર્ટીફીકેટ, પેન, આઇડી કાર્ડ અને બેઇઝ એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ મળતા પ્રાંસીએ જામનગર સહિત સમગ્ર હાલારનું ગૌરવ વધાર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં ₹79.54 કરોડના ખર્ચે 4.49 કિમી લાંબો ફોરલેન બાયપાસ બનશે
November 14, 2026 06:28 PMમોંઘવારીનો વધુ એક ઝટકોઃ અમુલે દૂધ બાદ દહીમાં 5 રૂપિયા ભાવ વધાર્યો, લસ્સી પણ મોંઘી થઈ; જાણો નવો ભાવ
November 14, 2026 04:23 PMએક નજર ઇધર ભી..જામનગરમાં વોર્ડ ઓફીસ પાસે ઢોરના અડીંગા
November 14, 2026 04:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
