જામનગરમાં સરદાર જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી નિમિતે એકતા યાત્રા યોજાશે
રણજીતનગર સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુથી રણમલ તળાવ ગેટ નં. ૧ સુધી યોજાશે ‘એકતા યાત્રા’
તા.૩૧/૧૦/૨૦૨૬ ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ સમગ્ર રાજ્ય સાથે જામનગરમાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને અખંડિતતાની ભાવના વધુ દ્રઢ કરવાના હેતુસર રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત વિભિન્ન કાર્યક્રમો તથા ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણી અન્વયે જામનગરમાં સાંજે ૦૪:૩૦ કલાકે રણજીતનગર સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુથી રણમલ તળાવ ગેટ નં. ૧ સુધી ‘એકતા યાત્રા’ યોજાશે, જ્યાં સૌ નાગરિકો દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતમાં રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં પાણીની કટોકટી: ૧૨ થી ૧૫ દિવસે પાણી વિતરણ
October 31, 2026 12:38 PMજામનગર: જોડિયાના વાવડી ગામે પાક નિષ્ફળ જતાં ખેડુતનો આપઘાત
October 31, 2026 12:29 PMજામનગરમાં બ્રાઉન હેરોઇનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
October 31, 2026 12:12 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
