જામનગર: બાલાચડી એનસીસી ટ્રેનીંગ કેમ્પ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

  • May 22, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

જામનગર: બાલાચડી એનસીસી ટ્રેનીંગ કેમ્પ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ

જામનગર જીલ્લા પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈનીએ જીલ્લા ખાતે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમો તથા રોડ સેફટી બાબતે જાગૃતતા આવે એ માટે જીલ્લાની શાળા-કોલેજો ખાતે ટ્રાફિક અવેરનેસ​​​​​​​ પ્રોગ્રામનું આયોજન કરવા સુચના આપી હતી જે અન્વયે ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક પીઆઇ એસ.વી. ચૌધરી દ્વારા આરટીઓ સાથે સંકલન કરી બાલાચડી ખાતે એનસીસી ટ્રેનિંગ કેમ્પમાં ગઇકાલે રોડ શેફટી તથા ટ્રાફિક અવેરનેસ​​​​​​​ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ૩૫૦ જેટલા એનસીસી કેડેટને તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application