કાલાવડના નવાગામ સીમમાં એમ.પી.ની યુવતિએ ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ થયુ છે. બે દિવસ બાદ વતનમાં દિવાળી કરવા જવાનું કહેતા આ બાબતમાં મનમાં લાગી આવતા પગલુ ભરી લીધી હતુ.
મુળ મઘ્યપ્રદેશ દોતડ ગામના વતની અને હાલ કાલાવડ નવા ગામ સીમ વિસ્તારમાં રહેતી રેખાબેન વિક્રમભાઇ મેંડા ઉ. 22નામની યુવતિને દિવાળી કરવા પોતાના વતનમાં માવતરના ઘરે જવુ હોય તેથી તેણીના પતિએ તથા સાસુ સસરાએ બે દિવસ પછી બધા સાથે વતનમાં જશુ તેમ કહ્યુ હતું.
દરમ્યાન રેખાબેનને આ બાબતનુ મનમાં લાગી આવતા પોતાની મેળે તા.27ના પ્લાસ્ટીકની દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા કાલાવડ સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ ત્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે હાલ ગોંડલ વિસ્તારમાં નારીયાભાઇ વસનાભાઇ ભુરીયાએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબિટકોઈન 2.2% વધીને 110707 ડોલરની સર્વોચ્ચ સપાટીએ
May 22, 2025 10:24 AMસોરઠ, ગીરસોમનાથ, દીવના પેન્શનર વડિલોની હયાતીની ખરાઇ ઘરે બેઠા પોસ્ટમેન દ્રારા થશે
May 22, 2025 10:20 AMરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech