BREAKING NEWS

અમદાવાદથી લઈને સોમનાથ સુધી ગાજી ગાજ: યુથ કોંગ્રેસના 49 હોદ્દાદારો સાગમટે સસ્પેન્ડ, જુઓ લિસ્ટ

  • November 04, 2026 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં આગામી સૂચના ન મળે તે ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 24 યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખનો પણ સમાવેશ થાય છે.


અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ગીર સોમનાથ, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, વડોદરા શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખને પદ પરથી દૂર કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News