પોરબંદરના કુતિયાણા નજીક અકસ્માત સર્જાયો હોય તેવી કારમાંથી ચાલકને નશાની હાલતમાં વિદેશી દાની બોટલ સાથે પકડીને ડબલ ગુન્હા નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને અટકાવવામાં આવી હતી. જેમાં આગળના ભાગે બોનેટ વળી ગયેલુ હતુ અને આગળનો કાચ પણ ફૂટેલી હાલતમાં હતો. કારના ચાલકની પૂછપરછ કરતા માણાવદરના રફાળા ગામનો જયદીપ વિનોદ મૈયડ નશાની હાલતમાં મળી આવ્યો હતો તેથી પોલીસે પીધેલી હાલતમાં કાર ચલાવવાનો ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી અને કારનો કબ્જો લઇને તલાસી લેતા ડ્રાઇવરની સીટ નીચેથી ૧૫૧ ા.ની કિંમતની વિદેશી દાની એક બોટલ (ચપટુ) મળી આવતા પોલીસે આ ઇસમ સામે બે ગુન્હા નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech