BREAKING NEWS

દિવાળી પહેલાં ત્રણ ટકા મોંઘવારી ભથ્ું ચૂકવવા કર્મચારી મંડળો દ્વારા માગણી

  • October 30, 2026 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીા તહેવારે હવે ગણતરીા દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યા લાખો સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અે ેન્શરોમાં મોંઘવારી ભથ્ા (ડીએ)માં વધારાી આશા જાગી છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓા મોંઘવારી ભથ્ામાં 3 ટકાો વધારો જાહેર કરાયા બાદ ગુજરાતમાં ણ સમા ધોરણે વધારો આવા માટે કર્મચારી સંગઠોએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત શરૂ કરી છે. દિવાળી હેલાં જ વધારાું મોંઘવારી ભથ્ું ચૂકવવામાં આવે તેવી માગણી જોર કડી રહી છે.



ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળા પ્રમુખ સતીષ ટેલ અે મહામંત્રી ભરત ચૌધરીએ રાજ્ય સરકાર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીે કેન્દ્ર સરકારી જેમ રાજ્યા કર્મચારીઓે ણ 3 ટકા મોંઘવારી ભથ્ાો લાભ આવાી માગ કરી છે. મહામંડળે આ વધારો 1 જુલાઈ, 2026ી અમલી બાવી દિવાળી હેલાં ચૂકવવાી માગણી કરી છે. આ ઉરાંત વધારાી અમલી તારીખી ચુકવણી સુધીા સમયગાળાું એરિયર્સ ણ કર્મચારીઓે આવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.



માત્ર કાર્યરત કર્મચારીઓ જ હીં, રંતુ વિૃત્ત કર્મચારીઓ ણ આ વધારાી રાહ જોઈ રહ્યા છે. ગાંધીગર ેન્શર સમાજે ણ ેન્શરોા મોંઘવારી રાહત ભથ્ામાં 3 ટકાો વધારો કરવાી માગણીે સર્મ આપ્યું છે. મોંઘવારીા વધતા બોજ વચ્ચે ેન્શરોે ણ ર્આકિ રાહત મળે તે જરૂરી હોવાું સંગઠું માવું છે.


કર્મચારી સંગઠોા મતે દિવાળી જેવા મોટા તહેવાર હેલાં મોંઘવારી ભથ્ામાં વધારો જાહેર ાય અે એરિયર્સી રકમ ણ ચૂકવાય તો કર્મચારીઓા ઘરખર્ચ, તહેવારી ખરીદી અે અન્ય જરૂરિયાતોમાં મદદ મળી શકે છે.
હવે રાજ્ય સરકાર કર્મચારી સંગઠોી રજૂઆતે ધ્યામાં રાખીે દિવાળી હેલાં ર્ણિય લે છે કે હીં તેા ર લાખો કર્મચારીઓ અે ેન્શરોી જર મંડાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application