BREAKING NEWS

ગુજરાતને 23 લાખ કરોડ રૂયિાા 27 ડેટા સેન્ટરના પ્રસ્તાવો મળ્યા

  • November 05, 2026 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ડેટા સેન્ટર ક્ષેત્રે મોટા ાયે રોકાણ આવવાી સંભાવા ઊભી ઈ છે. રાજ્ય સરકારે ડેટા સેન્ટર ોલિસી જાહેર કર્યિા માત્ર ચાર મહિામાં જ રૂ.23 લાખ કરોડી વધુા રોકાણી 27 દરખાસ્તો મળી છે. આ તમામ પ્રોજેક્ટી સંયુક્ત ક્ષમતા અંદાજે 24 ગીગાવોટ વાી સંભાવા છે. ખાસ કરીે અમદાવાદ જિલ્લાા ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી રોકાણકારો માટે આકર્ષણું કેન્દ્ર બન્યું છે. અહીં એકલા 19 પ્રોજેક્ટ માટે દરખાસ્તો મળી છે, જેમાં રૂ.18 લાખ કરોડી વધુું રોકાણ અે 17 ગીગાવોટ ક્ષમતા ઊભી કરવાી યોજા છે.



ગુજરાત સરકારી વિકસિત ગુજરાત ડેટા સેન્ટર ોલિસી 2026-29 હેઠળ રાજ્યમાં રૂ.6 લાખ કરોડી વધુું રોકાણ આકર્ષવા અે 7.5 ગીગાવોટી ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવવાો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે, માત્ર ચાર મહિામાં મળેલી દરખાસ્તો આ લક્ષ્યાંક કરતાં અેક ગણી વધારે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ઇન્ફ્રા, હાઇરવોલ્ટ, વેલસ્, ટોરેન્ટ ાવર, યુીએલ અે એલએન્ડટી જેવી મોટી કંીઓએ આ ક્ષેત્રમાં રોકાણ માટે દરખાસ્તો રજૂ 
કરી છે.



ધોલેરામાં કુલ પ્રસ્તાવિત ક્ષમતાા લગભગ ત્રણ ચર્તુાંશ જેટલી ક્ષમતા વિકસાવવાી યોજા છે. આ રોકાણી ગુજરાત હાઇરસ્કેલ એઆઇ કમ્પ્યુટિંગ અે સુરક્ષિત ડેટા હોસ્ટિંગ માટે મહત્વૂર્ણ કેન્દ્ર બી શકે છે. ડિજિટલ સેવાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અે ક્લાઉડ કમ્પ્યુટિંગી વધતી જરૂરિયાતે ધ્યામાં રાખીે આ પ્રોજેક્ટ્સે મહત્વૂર્ણ માવામાં આવી રહ્યા છે.



ઉલ્લેખીય છે કે, ગુજરાત સરકારે 9 જુલાઈએ આ ોલિસી જાહેર કરી હતી. ડેટા સેન્ટર ક્ષેત્રે મોટા રોકાણકારોે આકર્ષવા માટે તેમાં વીજળી, જમી, કરવેરા અે ાણી સહિતી સુવિધાઓમાં વિશેષ રાહતો આવામાં આવી છે.
ોલિસી મુજબ ાત્રતા ધરાવતા પ્રોજેક્ટે કોમર્શિયલ કામગીરી શરૂ યાી તારીખી 20 વર્ષ સુધી પ્રતિ યુટિ રૂ.1ી વીજળી સબસિડી મળશે. આ ઉરાંત 20 વર્ષ સુધી વીજળી ડ્યૂટીમાં 100 ટકા વળતર આવામાં આવશે. જમીી ખરીદી કે લીઝ ર સ્ટેમ્ ડ્યૂટી અે રજિસ્ટ્રેશ ચાર્જમાં સૂર્ંણ મુક્તિ ણ આવામાં આવી છે.



ાત્ર પ્રોજેક્ટે પ્લાન્ટ, મશીરી, ઇમારતો અે સંબંધિત માળખાકીય સુવિધાઓ ર ચૂકવવામાં આવેલા એસજીએસટીું આઠ વર્ષ સુધી 100 ટકા રિઇમ્બર્સમેન્ટ મળશે. જ્યારે ગુજરાતમાં વરાતી ાત્ર ઓરેશલ સેવાઓ રા ેટ એસજીએસટીું 20 વર્ષ સુધી વળતર મળશે.


ડેટા સેન્ટરમાં ાણીી મોટી જરૂરિયાતે ધ્યામાં રાખીે ોતાા ડિસેલિેશ પ્લાન્ટ સ્ાવા માટે ણ સહાયી જોગવાઈ છે. આ સહાય ાત્ર મૂડી ખર્ચા 20 ટકા અવા પ્રતિ મિલિય લિટર પ્રતિ દિવસ રૂ.2 કરોડ, બેમાંી જે રકમ ઓછી હોય તે મુજબ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application