વધારાની 70 ટ્રીપમાં રૂ. 5 લાખ 83 હજારની વધુ આવક મળી
જામનગર ના એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન વધારાની બસ ની ટ્રીપો દોડાવવા માં આવી હતી. અને જેમાં સાત દિવસમાં રૂ. 5 લાખ 83 હજાર થી વધુ ની આવક મળી હતી. જ્યારે સાત દિવસમાં કુલ સવા બે કરોડની આવક થઈ છે.
દિવાળી ના તહેવારો દરમિયાન એસ.ટી. બસ માં મુસાફરો ના ઘસારા ને પહોંચી વળવા માટે તા. 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી એટલે કે સાત દિવસ માટે જામનગર એસટી ડિવિઝન દ્વારા વધારા ની બસ દોડાવવા માં આવી હતી. અને બસ ની વધારા ની કુલ 70 ટ્રીપ કરવામાં આવી હતી. જેનો 3,627 મુસાફરો એ લાભ લીધો હતો. અને મુસાફરી ભાડા પેટે વધારા ની કુલ રૂ. 5,83,541 ની વધારા ની આવક મળી હતી.
જ્યારે વધારા ની અને દરરોજ ની સામાન્ય રૂટિન મળી સાત દિવસ મા કુલ રૂ.સવા બે કરોડ ની આવક મળી હતી.આમ જામનગર એસ ટી ડિવિઝન ને દિવાળી આર્થિક રીતે ફળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech