BREAKING NEWS

બાપુના બાવલા ચોક ખાતે જનતા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય ‘કૃષ્ણ ગુફા’નું આયોજન

  • September 03, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં કૃષ્ણની બાળલીલાથી દ્વારકા નગરી સુધીની ઝાંખીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર, જન્માષ્ટમીની રાત્રે ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવશે..બાપુના બાવલા ચોક ખાતે જનતા યુવા ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી પરંપરાગત રીતે ભવ્ય ‘કૃષ્ણ ગુફા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જન્માષ્ટમીના પાવન પર્વને લઈને આ વર્ષે પણ ગ્રુપ ના લોકો એ આયોજન કર્યું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application