મોટોરોલાએ ઙ્કોતાઙ્ગો પ્રીમિયમ મોટોરોલા સિગ્નેચર 27 સ્માર્ટફોઙ્ગ લોન્ચ કરી દીધો છે. આ ફોઙ્ગે લોન્ચ ઙ્ખતાં જ ગ્લોબલ કેમેરા રેન્કિંગ ડીએક્સઓમાર્કમાં ઉત્કૃષ્ટ પ્રદર્શઙ્ગ કર્યું છે. મોટોરોલાઙ્ગા આ ફોઙ્ગે 6ઠ્ઠા એડિશઙ્ગ ઇમેજ બેંચમાર્કમાં 173 ઙ્કોઇન્ટ્સ હાસિલ કયર્િ છે. આ ફોઙ્ગે એઙ્કલ આઇફોઙ્ગ 18 પ્રો ઙ્ગે ઙ્કછાડીઙ્ગે બીજા સ્ઙ્ખાઙ્ગે કબજો જમાવ્યો છે. એઙ્કલઙ્ગા ફોઙ્ગઙ્ગે 172 ઙ્કોઇન્ટ્સ મળ્યા છે. જ્યારે પ્રઙ્ખમ સ્ઙ્ખાઙ્ગે 175 ઙ્કોઇન્ટ્સ સાઙ્ખે હુએઈ પ્યુરા 80 અલ્ટ્રા છે.
ફર્સ્ટ જઙ્ગરેશઙ્ગ મોટોરોલા સિગ્નેચર સ્માર્ટફોઙ્ગે ડીએક્સઓમાર્કમાં 164 ઙ્કોઇન્ટ્સ હાસિલ કયર્િ હતા. આ રીતે કંઙ્કઙ્ગીએ 9 ઙ્કોઇન્ટ્સઙ્ગો સુધારો દશર્વ્યિો છે. સિગ્નેચર 27 ઙ્ગો કેમેરો ખૂબ જ બેલેન્સ છે, જેઙ્ગાઙ્ખી ક્લિક કરેલા ફોટો અઙ્ગે વિડીયોઙ્ગું ઙ્કરિણામ ઘણું બહેતર આવે છે. મોટોરોલાઙ્ગા આ ફોઙ્ગઙ્ગું ઙ્કોટ્રેટ્સ ખૂબ જ સારું છે. ડીએક્સઓમાર્કઙ્ગા જણાવ્યા અઙ્ગુસાર, ચહેરાઙ્ગા ઇમેજ ઙ્ગેચરલ સ્કિઙ્ગ ટોઙ્ગ, એક્યુરેટ એક્સઙ્કોઝર અઙ્ગે ઘણી બધી ડિટેલ્સ સાઙ્ખે આવે છે. આ સાઙ્ખે જ ફોઙ્ગઙ્ગો કેમેરો ગ્રુઙ્ક ફોટોઝ ઙ્કણ ખૂબ જ સારી રીતે હેન્ડલ કરે છે, જે લોકો ઙ્કર યોગ્ય રીતે ફોકસ કરે છે.
ટેલિફોટો કેમેરા લેન્સ આઙ્ગા કેમેરા સેટઅઙ્કઙ્ગે વધુ મજબૂત બઙ્ગાવે છે. આ ફોઙ્ગ 3એક્સ ઓપ્ટિકલ ઝૂમ સઙ્કોર્ટ કરે છે, જે ક્લોઝ-અઙ્ક શોટ્સઙ્ગે શાઙ્ગદાર રીતે કેપ્ચર કરે છે. આ સાઙ્ખે જ 6એક્સ ઙ્કર ઙ્કણ કેમેરા ક્વોલિટી શાઙ્ગદાર રહે છે. આ સિવાય વિડીયો રેકોર્ડિંગ ઙ્કણ સરસ રહે છે. ડીએક્સઓમાર્કે ઙ્કોતાઙ્ગા રિઙ્કોર્ટમાં જણાવ્યું છે કે કેપ્ચર કરેલી ઇમેજમાં એક્સઙ્કોઝર ખૂબ જ એક્યુરેટ છે. સાઙ્ખે જ કલર્સ ઙ્કણ ઙ્ગેચરલ દેખાય છે. લો લાઇટ ક્ધડીશઙ્ગમાં ઙ્કણ ઙ્ગોઇઝ ખૂબ જ ઓછો છે. ડીએક્સઓમાર્કે જણાવ્યું છે કે કેટલીક સ્ઙ્ખિતિમાં મોટોરોલાઙ્ગા આ ફોઙ્ગઙ્ગો કેમેરો સંઘર્ષ કરે છે. દૂરઙ્ખી ઝૂમ કરવા ઙ્કર કેટલીકવાર રિઝલ્ટ ખાસ ઙ્ગઙ્ખી આવતા. ખાસ કરીઙ્ગે ડાર્ક સીઙ્ગમાં કલર શિફ્ટ અઙ્ગે તસવીરઙ્ગા કેટલાક ભાગમાં ડિટેલ્સ ઙ્કૂરી ઙ્ગઙ્ખી આવતી.