સંગઠન પર્વ - ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર ના કાર્યાલય ખાતે કાળિયાબીડ, સીદસર અને અધેવાડા વોર્ડ દ્વારા વોર્ડના ૪૦ બૂથમાં બુથ સંરચનાની તમામ બેઠકો, બુથ પ્રમુખોના તમામ ફોર્મ તથા તમામ બુથ સમિતિની સંપૂર્ણ વિગતો સરલ એપમાં ડેટા એન્ટ્રી કરી સમય પહેલા ઉત્કૃષ્ઠ અને નોંધનીય કામગીરી બદલ શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહ અધિકારી ટી. એમ. પટેલ, ગીરીશ શાહ, શહેર મહામંત્રીઓ તથા શહેર સંગઠનના હોદ્દેદારોએ વોર્ડ પ્રભારી હાર્દિક વાઘેલા, વોર્ડના સહયોગી નરેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખ ચેતન પંડ્યા, નગરસેવકો, આઈ. ટી. એસ. એમ. ના ઇન્ચાર્જ, તમામ વોર્ડ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech