'રામાયણ'માં સીતા માતા તરીકે સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાશે
'રામાયણ'માં સીતા માતા તરીકે સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાશે
May 15, 2026 09:22 PM
'રામાયણ'માં સીતા માતા તરીકે સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાશે ણબીર કપૂર અભિનીત મહત્ત્વાકાંક્ષી ફિલ્મ રામાયણ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે ફિલ્મમાં સીતા માતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, રામાયણના નિર્માતાઓએ સાઈ પલ્લવીના હિન્દી ડાયલોગ્સ માટે ડબિંગ આર્ટિસ્ટનો સહારો લેવાનો વિચાર કર્યો હોવાનું કહેવાય છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ એક દિન્હાવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાં ખાન ભૂમિકામાં જોવા હતો. જોકે, ફિલ્મને બોકસ ઓફિસ પર ખાસ પ્રતિસાદ મળ્યો નહોતો. ખાસ કરીને સાઈ પલ્લવીના હિન્દી ઉચ્ચારણ અને સંવાદ ડિલિવરી અંગે કેટલીક મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હોવાનું કહેવાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી માન્યતા છે કે રામાયણ જેવી વિશાળ પાયાની અને ભાવનાત્મક રીતે સંવેદનશીલ ફિલ્મમાં સંવાદોની અસર ખૂબ મહત્વપૂર્ણ બને છે. તેથી નિર્માતાઓ કોઈપણ પ્રકારની ભાષાકીય ખામી અથવા ઉચ્ચારણની અસમંજસતા ટાળવા માંગે છે. આ કારણસર સાઈ પદછવીના ડાયલોગ્સને વધુ પ્રભાવશાળી બનાવવા માટે પ્રોફેશનલ ડબિંગ પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં ગણાય છે. આર્ટિસ્ટની મદદ લેવાઈ શકે છે. સાઈ પાવી દક્ષિણ ભારતીય તેણે તામિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાના અભિનયથી વિશેષ સ્થાન મેળવ્યું છે. સ્વાભાવિક અભિનય અને ભાવનાત્મક અભિવ્યક્તિ માટે જાણીતી સાઈ પાવી માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પહેલો મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. હકીકતમાં, હિન્દી ફિલ્મોમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ માટે ડબિંગ કરાવવું નવી વાત નથી. અનેક જાણીતી અભિનેત્રીઓના શરૂઆતના સમયમાં ડાયલોગ્સ ડબ કરાયા હતા. દિગ્ગજ અભિનેત્રી જશિમયદશની શરૂઆતની ઘણી હિન્દી ફિલ્મોમાં પણ ડબિંગ આર્ટિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો