BREAKING NEWS

સોમનાથમાં ગઇકાલે ધીમા વરસાદથી મગફળીને જીવનદાન મળ્યું

  • July 02, 2026 09:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પહેલા પાણીની વ્યવસ્થાવાળા ખેડૂતો દ્રારા આગોતરી મગફળીની વાવણી કરવામાં આવેલ હતી, પરંતુ ચોમાસું બેસી ગયાને પંદરેક દિવસનો સમય થવા છતાં વરસાદ ન વરસતા આગોતરી મગફળીની વાવણી કરવામાં આવેલ તે ખેતરોમાં મગફળી ઉગી ગયેલ પરંતુ તેને વરસાદની ખાસ જરૂરત હતી અને વધુ વરસાદ ખેંચાય તો આ મગફળીના નાના છોડ મુરઝાઈ રહેલ હતા તે સમયે આ વિસ્તારમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતાં મુરઝાતી મોલાતને જીવનદાન મળેલ અને ખેડૂતોમાં પણ આનદં જોવા મળેલ હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News