ભાવનગર શહેરમાં વર્ષોથી ખડકાયેલા દબાણો હટાવવા મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ મહાઅભિયાનમાં ગઈકાલે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના વિઠ્ઠલવાડી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ધાર્મિક સ્થાનકો સહિતના દબાણો હટાવાયા બાદ અજર શુક્રવારે સવારથી જ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ શહેરના શિવાજી સર્કલમાં આવેલ મહાપાલિકાના કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર દાદરો સહિતનું દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોમ્પ્લેક્ષમાં દુકાનો તેમજ ઓફિસો ધરાવનારાઓ દ્વારા સુગમતા માટે કોમ્પ્લેક્ષ માં આરસીસી દાદરો હોવા છતાં બહારના ભાગે અડચણ રૂપ ગેરકાયદેસર દાદરો મૂકી દેવામાં આવ્યા હોવાની એસ્ટેટ વિભાગન થયેલી ફરિયાદ બાદ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમ દ્વારા શિવાજીસર્કલ ઉપરાંત ઘોઘા રોડ મહાનગર પાલિકા ના બિલ્ડિંગ માં લોક
૧૪ નાળા પાસે કાયમી ધોરણે રોડ પર અડચણરૂપ પાર્ક કરી રખાતી ૫થી વધુ બગીઓને લોક ઠપકારી બગીધારકો પાસેથી સ્થળ પરજ રૂપિયા ચાર હજાર નો દંડ વસુલ કરાયો હોવાનું એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં દાની ભઠ્ઠીનો કર્યો નાશ
June 17, 2025 02:19 PMવિસાવાડાના બસસ્ટેશન પાસે બે વર્ષ પહેલા વિદેશી દાનુ ટેન્કર મંગાવનાર શખ્શ ઝડપાયો
June 17, 2025 02:18 PM૧૧,૮૬૮ બોટલ દા સહિત ૬૬ લાખનો મુદ્ામાલ ઝડપાયો
June 17, 2025 02:17 PMપોરબંદરમાં ચોવીસ કલાકમાં ‘ઓન પેપર’ બે ઇંચ વરસાદ નોંધાયો
June 17, 2025 02:16 PMવિદેશી દાના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ શખ્સ કોલીખડાથી ઝડપાયો
June 17, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech