BREAKING NEWS

જુના પીપળીયા તાલુકા શાળા નાં વિધાર્થી એ નાગનાથ મહાદેવ મંદિર એ શીશ ઝુકાવ્યું મહાદેવ નાં આશીર્વાદ લીધા

  • August 26, 2026 09:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
આટકોટ જુનાપીપળીયા તા.શાળામાં બેગલેસ ડે અંતર્ગત ભાદર નદી કિનારે નાગનાથ મહાદેવ મંદિરે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બાળકોએ મંદિરમાં આરતી-ધુન,કિર્તન કરી પરિસરમાં વિવિધ રમતો રમવાની,વૃક્ષો પર ચડવાની,નદીમાં ન્હાવાની અને પગપાળા પ્રવાસની મજા માણી હતી.મહાદેવ ને શીશ ઝુકાવ્યું અને વિધાર્થી એ આશીર્વાદ લીધા હતા





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application