રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે રમશે.
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા T20 વર્લ્ડ કપ માટે તૈયાર છે. આ ટુર્નામેન્ટનું આયોજન 2 જૂનથી કરવામાં આવી રહ્યું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે રમશે. તેમજ ભારતના ગ્રુપમાં અમેરિકા અને કેનેડા જેવી ટીમો છે. જો કે, આજે આપણે T20 વર્લ્ડ કપના શેડ્યૂલ, ટીમ, મેચ, સ્થળો અને લાઇવ સ્ટ્રીમિંગ પર એક નજર નાખીશું.
આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં અમેરિકા અને કેનેડાની ટીમો સામસામે ટકરાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝને પાપુઆ ન્યુ ગિનીના પડકારનો સામનો કરવો પડશે. ભારતીય ટીમ તેની પ્રથમ ત્રણ મેચ ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.
T20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ
2 જૂન, 2024:
મેચ 1- યુએસએ vs કેનેડા, ટેક્સાસ (ભારતીય સમય પ્રમાણે સાંજે 7:30)
મેચ 2- વેસ્ટ ઈન્ડિઝ vs પાપુઆ ન્યુ ગિની, ગુયાના (ભારતીય સમય પ્રમાણે રાતે 8 વાગ્યે)
3 જૂન, 2024:
મેચ 3- નામિબિયા vs ઓમાન, બારબાડોસ (ભારતીય સમય પ્રમાણે PM 8:30)
મેચ 4- શ્રીલંકા vs દક્ષિણ આફ્રિકા, ન્યૂ યોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
4 જૂન, 2024:
મેચ 5- અફઘાનિસ્તાન vs યુગાન્ડા, ગુયાના (ભારતીય સમય પ્રમાણે 8:30 PM)
મેચ 6- ઈંગ્લેન્ડ vs સ્કોટલેન્ડ, બારબાડોસ (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
મેચ 7- નેધરલેન્ડ vs નેપાળ (ભારતીય સમય પ્રમાણે 9 PM)
5 જૂન, 2024:
મેચ 8- ભારત vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
6 જૂન, 2024:
મેચ 9- પાપુઆ ન્યુ ગિની vs યુગાન્ડા, ગુયાના (ભારતીય સમય પ્રમાણે 7:30 PM)
મેચ 10- ઓસ્ટ્રેલિયા vs ઓમાન, બાર્બાડોસ (ભારતીય સમય પ્રમાણે 8:30 PM)
મેચ 11- યુએસએ vs પાકિસ્તાન, ટેક્સાસ (ભારતીય સમય પ્રમાણે 9 PM)
7 જૂન, 2024:
મેચ 12- નામિબિયા vs સ્કોટલેન્ડ, બાર્બાડોસ (ભારતીય સમય પ્રમાણે 12:30 AM)
મેચ 13- કેનેડા vs આયર્લેન્ડ, ન્યુ યોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
8 જૂન, 2024:
મેચ 14- અફઘાનિસ્તાન vs ન્યુઝીલેન્ડ, ગુયાના (ભારતીય સમય પ્રમાણે 7:30 PM)
મેચ 15- બાંગ્લાદેશ vs શ્રીલંકા, ટેક્સાસ (ભારતીય સમય પ્રમાણે 7:30 PM)
મેચ 16- નેધરલેન્ડ્સ vs દક્ષિણ આફ્રિકા, ન્યૂ યોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
મેચ 17- ઓસ્ટ્રેલિયા vs ઇંગ્લેન્ડ, બાર્બાડોસ (ભારતીય સમય પ્રમાણે 10:30 PM)
9 જૂન, 2024:
મેચ 18- વેસ્ટ ઈન્ડિઝ vs યુગાન્ડા, ગુયાના (ભારતીય સમય પ્રમાણે 8:30 PM)
મેચ 19- ભારત vs પાકિસ્તાન, ન્યૂયોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
મેચ 20- ઓમાન vs સ્કોટલેન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય પ્રમાણે 10:30 PM)
10 જૂન, 2024:
મેચ 21- બાંગ્લાદેશ vs દક્ષિણ આફ્રિકા, ન્યુ યોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
જૂન 11, 2024:
મેચ 22- કેનેડા vs પાકિસ્તાન, ન્યુયોર્ક (ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે)
જૂન 12, 2024:
મેચ 23- નેપાળ vs શ્રીલંકા, ફ્લોરિડા (ભારતીય સમય પ્રમાણે સવારે 5 વાગ્યે)
મેચ 24- ઓસ્ટ્રેલિયા vs નામિબિયા, એન્ટિગુઆ (ભારતીય સમય પ્રમાણે સવારે 6)
મેચ 25- યુએસએ vs ભારત, ન્યૂયોર્ક (ભારતીય સમય પ્રમાણે 10:30 PM)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ડેરી ફાર્મની દુકાનો દૂધના ભાવમાં લિટર દીઠ રૂપિયા બે વધારશે
May 01, 2025 03:11 PMઆતંકીઓએ પાક. હથિયારોથી ગોળીબાર કર્યો'તો હુમલાની એનઆઈએની એફઆઈઆરમાં ખુલાસો
May 01, 2025 03:08 PMપાડોશીને ઉછીના નાણા પરત કરવાનો ચેક રિટર્ન થતા આરોપીને 1વર્ષની કેદ
May 01, 2025 02:55 PMઅકસ્માતનું નુકસાન માગી, હડધૂત કરવાના કેસમાં બે આરોપીનો છુટકારો
May 01, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech