આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા આગામી તા.૨૮ સપ્ટેમ્બરને સોમવારે કુમાર છાત્રાલય જામકંડોરણા ખાતે મળનાર છે. આ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડિયાની આગેવાનીમાં તૈયારી શરૂ કરવામાં આવી છે.
સોમવારે બપોરે બે કલાકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કના કર્મચારીઓની વિ.શ.સ. મંડળી લિ., ૨:૩૦ કલાકે રાજકોટ જીલ્લા કો-આપ કોટન માર્કે.યુનિયન લી., અને ૩:૦૦ કલાકે મુદ્રણાલયલી, ૩:૩૦ કલાકે રાજકોટ ૩ કલાકે રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની, સાંજે ૪ કલાકે રાજકોટ જીલ્લા સહકારી સંઘ, ૪-૩૦ કલાકે રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ( રાજકોટ ડેરી) અને સાંજે ૫:૦૦ કલાકે રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક લી.નો દુધ ઉત્પાદક સંઘ લી.ની સામાન્ય સભા યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
મોંઘવારી ભથ્થું 3% વધ્યું, લેવલ 1થી 10ના કર્મીઓનો પગાર કેટલો વધશે? સમજો ગણિત
કરવા ચોથ પર લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 4 રાશિઓનું ભાગ્ય ચંદ્રની જેમ ચમકશે
ઉના-વેરાવળ હાઇવે પર ટ્રકે મારી બાઈકને ટક્કર, 18 વર્ષની યુવતીનું ભાઈની નજર સામે જ મોત
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો, ત્યારે ગુજરાત સરકાર પણ દિવાળી પહેલાં ૩% વધારો જાહેર કરે તેવી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની માંગ
ડૉ. ધારા રાણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું — 2nd Asian Masters Swimming Championships 2026માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech