BREAKING NEWS

જામજોધપુર ગૌશાળા મુકામે યોજાયેલ લોકમેળાનું ઉદ્ધાટન કરાયું

  • September 03, 2026 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર ગૌશાળા મુકામે સાતમ આઠમના યોજાયેલ ભવ્ય લોકમેળાનું ઉદ્ધાટન કીર્તન મંડળના સભ્યો ના હસ્તે ગૌશાળા પ્રમુખ કાન્તીભાઈ રામોલીયા પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરિયા પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર પાંજરાપોળ સેવાસદન ના પ્રમુખ સી.એમ. વાછાણી વગેરે ને ઉપસ્થિતી માં કરાયેલ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application