BREAKING NEWS

પ્રભાસપાટણમાં ત્રણ પોલીસ જવાનોને નિવૃત્તિ વિદાયમાન અપાયું

  • July 03, 2026 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણમાં ત્રણ પોલીસ જવાનોને નિવૃત્તિ વિદાયમાન અપાયું

સોમનાથ–પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસ જવાનો વયમર્યાદા કારણે નિવૃત્ત થતા તેઓને પોલીસ સ્ટાફ તરફથી પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં સન્માનજનક વિદાય સમારભં યોજાયો વયમર્યાદા નિવૃત થનારાઓમાં બાબુભાઈ લખમણભાઇ કરમટા, ફુલાભાઈ રત્ના ડામોર, મોહનભાઈ વાઢેર તમામને સ્ટાફ તરફથી સાકરપડો, શ્રીફળ અને સ્મૃતિચિન્હ, ફુલહાર સાથે વિદાય આપવામાં આવી સમારભં પ્રભાસપાટણ પીઆઈ વી.બી .પિઠીયા, પીએસઆઇ સોલંકી, વડાલીયા, રાઠોડ, બામરોટીયા અને જોરા સહિત પ્રભાસપાટણ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને તેઓની દીધેલ સેવાઓને બિરદાવી નિવૃત્તિ જીવન દીર્ધઆયુષ્ય, સફળ અને આરોગ્યમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News