માં શારદા જ્યોતિષધામ અનુસંધાન સંસ્થાનમ ઊજજૈન ના તત્વાવધાનમાં આંતરરાષ્ટ્રીય જ્યોતિષ-વાસ્તુ- મહાસંમેલનનું આયોજન કરાયું હતું.જેમાં જામનગરનાં સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રીજી વિરલભાઇ નાકરને સનાતન ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.તે સાથે જામનગરના યુવા કથાકાર વિરલભાઈ નાકરએ સનાતન એવોર્ડ પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMમુખ્ય શાકમાર્કેટના બંધ દરવાજા મ્યુ. તંત્રએ ખોલ્યા
May 02, 2025 02:46 PMઆઈપીએલની મેચ પર રમાયેલ જુગારનો હિસાબ લેતો શખ્સ ઝડપાયો
May 02, 2025 02:46 PMકાનપર નજીક આઇશર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત
May 02, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech