કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા જામનગરમાં મળી શકશે
કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા જામનગરમાં મળી શકશે
December 25, 2025 04:58 AM
કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા જામનગરમાં મળી શકશે
સ્ટર્લીંગ હોસ્પીટલ અને રાધે કાન નાક અને ગળાની હોસ્પિટલ રાજકોટના વિખ્યાત કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા તા. ૨૬ ડીસેમ્બર ૨૦૨૬ શુક્રવારે બપોરે ૩ થી ૫ સુધી જામનગર શહેરમાં ખાસ ઓપીડીનું આયોજન કરેલ છે, કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. રેનીશ છત્રાળા MS. M.Ch (સર્જીકલ ઓનકોલોજી) કન્સ્લટન્ટ, સર્જીકલ એન્કોલોજીસ્ટ (કેન્સર સર્જન) છે, જામનગર શહેરમાં ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે ઓપીડીનું આયોજન કરાયુ છે, કેન્સરના દર્દીઓ માટે ડો. રેનીશ છત્રાળા રાધે ઈ. એન. ટી. હોસ્પિટલ, ડો. જેમિન આણદાણી 201-ક્રિશ કોર્નર, જોલી બંગલા, સુમેર ક્લબ જામનગર ખાતે મળી શકશે. નામ લખાવવા અને વધુ માહિતી માટે મો. 95740 00696 નો સંપર્ક કરવો.