BREAKING NEWS

જામનગર શહેરનાં ચિત્રકારનું ગોવામાં એક્ઝીબીશન યોજાયું

  • October 29, 2026 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરનાં ચિત્રકારનું ગોવામાં એક્ઝીબીશન યોજાયું

​​​​​​​જામનગરનાં જાણીતા ચિત્રકાર આનંદ શાહનું ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શન ગોવાની ઉજ્જવલ આર્ટ ગેલેરીમાં યોજાયુ હતું.ગુજરાત લલિત કલા અકાદમીની આર્થિક સહાયથી યોજાયેલ એક્ઝીબીશનનું ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ આયુર્વેદ (ગોવા)નાં વૈદ્ય મોહન જોશી તથા વૈદ્ય પ્રો. શુક્લ નાં હસ્તે ઉદ્ઘાટન થયું હતું. ઉલ્લેખનીય છે કે આનંદ શાહ છેલ્લા ૨૦ વર્ષથી વોટર કલરમાં ચિત્રો બનાવે છે. આ પૂર્વે ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત પૂના અને શિમલામાં પણ તેમના એક્ઝીબીશન યોજાઇ ચૂકયા છે અને ગોવામાં તેમનું ૭ મો વન મેન શો એક્ઝીબીશન યોજાતા કલા જગત દ્વારા તેમને શુભેચ્છા પાઠવાઇ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application