BREAKING NEWS

જામનગર સરકારી પોલીટેકનીક દ્વારા ધો.૧૦ પછીના અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટે તા.૯ જુનના રોજ સેમીનાર યોજાશે

  • June 05, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સરકારી પોલીટેકનીક દ્વારા ધો.૧૦ પછીના અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટે તા.૯ જુનના રોજ સેમીનાર યોજાશે

ધો.૧૦ પછી ડીપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડીપ્લોમાં ઈજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટે આગામી તા.૦૯ જુનના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલીટેકનીક,વાલસુરા રોડ,જામનગર ખાતે સેમિનાર યોજાશે .આ સેમીનારમાં સરકારી પોલીટેકનીકના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

સેમીનારમાં ઉમેદવારોએ મહતમ લાભ લેવ માટે સરકારી પોલીટેકનીકના આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News