જામનગરના ટ્રેઇની ફર્સ્ટએઇડનાં ત્રીજી વખત ટ્રેઇર્નસ ઓફ ટ્રેઈની બન્યા
જામનગરના ટ્રેઇની ફર્સ્ટએઇડનાં ત્રીજી વખત ટ્રેઇર્નસ ઓફ ટ્રેઈની બન્યા
November 05, 2026 01:01 PM
જામનગરના ટ્રેઇની ફર્સ્ટએઇડનાં ત્રીજી વખત ટ્રેઇર્નસ ઓફ ટ્રેઈની બન્યા
જામનગરનાં જાણીતા કવીઝ માસ્ટર અને સીપીઆર માસ્ટર આનંદ દવે તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત ડીઝાસ્ટર એન્ડ ફર્સ્ટએઇડ ફાઉન્ડેશન દવારા યોજાયેલ ફર્સ્ટએઇડ ટીઓટીની ટ્રેઇનીંગ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ઉર્તિણ કરી સતત ત્રીજી વખત ફર્સ્ટએઇડના ટીઓટી બન્યા છે,તેમનું કાર્યક્ષેત્ર જામનગર અને પોરબંદર છે,છતાં તેઓ રાજયમાં ગમે તે જગ્યાએ ટ્રેઈનીંગ આપવા જાય છે,જામનગરમાં ૨પનું ગ્રુપ હશે તો તેઓ સીપીઆરની ટ્રેનીંગ નિ:શુલ્ક આપશે.