BREAKING NEWS

યશસ્વી વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિનના અવસરે જામનગ૨માં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ

  • September 17, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યશસ્વી વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિનના અવસરે જામનગ૨માં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ


દેેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જામનગર શહે૨માં સતત ૧૧ માં વર્ષે વૃક્ષારોપણ​​​​​​​ કાર્યક્રમ હિ૨દાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ક૨વામાં આવ્યો હતો.

શહેરના ગૌ૨વપથ પ૨ વર્ષ ૨૦૧૬ થી વડાપ્રધાન ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અવસ૨ે વધુ એક છોડનું ૨ોપણ કરી આ બન્ને સંસ્થાઓ દ્વા૨ા તેના જતન - ઉછે૨ની કામગી૨ી પણ થઈ ૨હી છે જે પૈકીના અમુક વૃક્ષ્ાો તો ૧૨ થી ૧પ ફુટ જેટલી ઉંચાઈના થઈ ગયા છે.

વર્ષે ​​​​​​​ ન૨ેન્દ્રભાઈ મોદીના જીવનનો અમૃત મહોત્સવનું વર્ષ છે આ અવસ૨ે પણ લાલ પિ૨વા૨ના આ બન્ને સંસ્થાઓ વતી ટ્રસ્ટી જીતુભાઈ લાલના હસ્તે આજ તા.૧૭-૦૯-૨૦૨૬ ના ૨ોજ સવા૨ે વધુ એક છોડ ૨ોેપવામાં આવ્યો હતો. આ સાથે મોદીના જન્મ દિવસના પ્રતિકરૂપ વિવિધ જાતિના ૭૬ વૃક્ષો માર્ગનું સુશોભન બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News