બીટ કોઈન કૌભાંડનો મુખ્ય સુત્રધાર દિવ્યેશ દરજી સીઆઈડી ક્રાઈમના સકંજામાં

August 18, 2018 at 7:15 pm


2.80 કરોડના બીટકોઈન વેંચનાર મુખ્ય સૂત્રધાર દિવ્યેશ દરજીની ધરપકડ કરવામાં સીઆઈડી ક્રાઈમને સફળતા મળી છે. આ શખ્સ દુબઈથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી લેવામાં આવાી છે. મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ તેમણે બીટ કનેક્ટ નામની કંપની શરૂ કરી હતી અને બજારમાં કરોડોના બીટકોઈન મુક્યા હતા. ત્યારબાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

print

Comments

comments

VOTING POLL